બજેટ 2020 / જો તમે આશા રાખીને બેઠા છો કે ઇન્કમ ટેક્સના દરમાં ઘટાડો થશે તો આ વાત જાણી લેજો

No relief expected on income tax rates in next budget

બજેટની તૈયારી હવે શરૂ થઇ ચૂકી ચે. સરકારની સામે અર્થવ્યવસ્થામાં સુસ્તી, ગ્રોથ રેડ ઘટવા જેવા તમામ પડકારો છે. જનતાને આશા છે કે સરકાર ઇન્કમ ટેક્સમાં ફેરફરા કરશે, પરંતુ મળતી માહિતી અનુસાર, આ બજેટમાં ઇન્કમ ટેક્સ રેટમાં કપાતની કોઇ સંભાવના નથી.

બ્રેકિંગ ન્યૂઝ