ખુલાસો / મુખ્યમંત્રી ન બન્યાનો કોઈ રંજ નથી, નવા CM ની જાહેરાત બાદ નીતિન પટેલે કર્યો મોટો ખુલાસો

no regrets for not being cm of gujarat nitin patel says

ગુજરાતનાં દિગ્ગજ નેતા નીતિન પટેલે કહ્યું હતું કે તેઓને મુખ્યમંત્રી ન બન્યાનો કોઈ રંજ નથી. તેઓ છ વાર ધારાસભ્ય બન્યા છે અને કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ