ખાસ વાંચજો / પ્રજાને રાહત આપવા GST હેઠળ આવશે પેટ્રોલ? નિર્મલા સીતારમણે આપ્યો આ જવાબ

no recommendation for inclusion of petrol and diesel under gst

પેટ્રોલ ડીઝલના વધતાં ભાવ વચ્ચે લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે શું પેટ્રોલ અને ડીઝલ પણ GSTના દાયરામાં આવી જશે? આ સવાલ હવે ફરી ચર્ચા જગાવી રહ્યો છે. લોકસભામાં આજે સાંસદોએ સરકારને પણ આ સવાલ કર્યો હતો. આ ઉપરાંત જમવાના તેલના વધતાં ભાવ વિશે પણ સવાલો કરવામાં આવ્યા હતા. આ બધા જ સવાલો પર સરકાર શું શું જવાબ આપ્યા તે જાણો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ