પ્રસ્તાવ / સંસદમાં મોદી સરકારે કહ્યું, આધારથી સોશિયલ મીડિયા એકાઉન્ટને જોડવાનો કોઇ પ્રસ્તાવ નથી

no proposal to link aadhaar and social media profiles says govt in loksabha

લોકસભામાં કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ કરી દીધુ છે કે આધાર અને સોશિયલ મીડિયા પ્રોફાઇલને જોડવાનો કોઇ પ્રસ્તાવ નથી. આ પહેલા ગત ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર કાર્ડ (Aadhaar Card) થી લિંક કરવાની અરજીને ફગાવી દીધી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ