Ek Vaat Kau / ગોલ્ડ ઍમનસ્ટી જેવી કોઈ સ્કીમ સરકાર નથી લાવી રહી, જાણો સમગ્ર મામલો

છેલ્લાં 2 દિવસથી સરકાર ગોલ્ડ માટે એમનસ્ટી સ્કીમ લાવવાની વિચારણા કરી રહી છે તેવા અહેવાલો મીડિયામાં વાયુવેગે વહેતા થયાં હતાં. જેના પગલે આખરે સરકારે આજે સ્પષ્ટતા કરવી પડી હતી. સરકારે કહ્યું હતું કે આવી કોઈ યોજના લાવવાની વિચારણા નથી. ત્યારે સવાલ એ થાય છે કે આ ગોલ્ડ એમનસ્ટી સ્કીમ શું હોય છે અને તેની ચર્ચા અચાનક કેમ થવા લાગી? જાણો આ સવાલના જવાબ આજની Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ