નિવેદન / 'એક રાષ્ટ્ર, એક ભાષા' વિવાદ પર સંસદમાં સરકારે કહ્યું, આવો કોઇ પ્રસ્તાવ નથી, બંધારણમાં તમામ ભાષાઓ એક સમાન

no proposal of one nation one language says government in parliament

દેશનું બંધારણ તમામ ભાષાઓને એક સમાન માને છે અને 'એક રાષ્ટ્ર, એક ભાષા' (One Nation One Language) ની કોઇપણ જોગવાઇ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી. કેન્દ્ર સરકારે એક સવાલના જવાબમાં બુધવારે આ જાણકારી આપી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ