સમાનતાનો દાખલો / ફિલ્મો ગર્ભ પરીક્ષણના દ્રશ્યો ન દેખાડી શકે- હાઈકોર્ટનો ચુકાદો, 'જયેશભાઈ જોરદાર' મૂવીમાં છે આવા સીન

No prenatal sex-determination scenes in films without any disclaimer: Delhi HC on 'Jayeshbhai Jordaar'

13 મેએ રિલિઝ થનારી કોમેડી ડ્રામા ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં ફિલ્માવવામાં આવેલા ગર્ભ પરીક્ષણનો દ્રશ્યો પર હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ