જમ્મુ- કાશ્મીર / શું નક્કી તારીખે જમ્મુ- કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી નહીં યોજાય ? ECએ શિડ્યૂલ પાછું ખેંચ્યું

No panchayat elections will be held in Jammu and Kashmir on the due date

J&Kમાં પંચાયત ચૂંટણી મૌકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર ચૂંટણી કમિશનેશિડ્યૂલ પરત ખેંચ્યું છે. ચૂંટણી કમિશને પહેલા-બીજા તબક્કાનુ નોટિફિકેશન પરત ખેંચાયુ છે. 15 દિવસમાં ફરી નવુશિડ્યૂલ જાહેર થવાથી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 13 ફેબ્રુઆરીએ ECએ શિડ્યૂલ જાહેર કર્યુ હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ