બોલીવુડ / ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળતા જ પ્રોડ્યુસરે કરી દીધા હાથ અદ્ધર, સની દેઓલે બાજી સંભાળી લીધી, રિલીઝ થતા જ તોડ્યા રેકોર્ડ

no one wanted to make ghayal 1990 hit film starring sunny deol meenakshi seshadri directed by rajkumar santoshi

સની દેઓલ અને મીનાક્ષી શેષાદ્રીની ફિલ્મ ઘાયલે સનીને એક્શન હીરો તરીકે સ્થાપિત કર્યો. આ ફિલ્મે બધા ભ્રમ તોડીને બમ્પર કમાણી તો કરી, પરંતુ પોતાના નામે 7 ફિલ્મ ફેર એવોર્ડ્સ જીત્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ