વિવાદ / કુતુબ મિનાર પર કોઈ ન કરી શકે ધાર્મિક કામકાજ, વિવાદ વચ્ચે પુરાતત્વ વિભાગનું નિવેદન, જાણો શું આપ્યું કારણ

No one can do religious work on Qutub Minar, Archaeological Department's statement

કુતુબ મિનાર પરમાં પૂજાની માંગને લઈને હિંન્દુ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજી પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ વિરોધ કર્યો છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ