બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / 'No one becomes a hitman by giving one hit in 2 years', Rohit Sharma mocked Aamir Khan, the actor gave an open challenge to cricketers!

SHORT & SIMPLE / '2 વર્ષમાં એક હિટ આપીને કોઈ હિટમેન નથી બનતું', રોહિત શર્માએ ઉડાવી આમિર ખાનની મજાક, અભિનેતાએ ક્રિકેટરોને આપ્યો ખુલ્લો પડકાર!

Megha

Last Updated: 03:26 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિરે તેની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને આ વાત પર વળતો પ્રહાર કરતાં રોહિત કહે છે – બે વર્ષમાં એક હિટ આપીને કોઈ હિટમેન નથી બનતું!

  • 'લગાન'માં ક્રિકેટ રમીને કોઈ ક્રિકેટર નથી બનતું
  • બે વર્ષમાં એક હિટ આપીને કોઈ હિટમેન નથી બનતું! બોલ્યો રોહિત શર્મા 
  • આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે

હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા કહે છે- 'લગાન'માં ક્રિકેટ રમીને કોઈ ક્રિકેટર નથી બનતું.' જો કે આ વાત સાંભળીને આમિરને સપોર્ટ કરતા આર માધવન કહે છે - આમિરે તેની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને આ વાત પર વળતો પ્રહાર કરતાં રોહિત કહે છે – બે વર્ષમાં એક હિટ આપીને કોઈ હિટમેન નથી બનતું!

જણાવી દઈએ કે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને 3 ઈડિયટ આમિર ખાન, આર માધવન અને શરમન જોશી જોવા મળે છે. 

તાજેતરમાં ફિલ્મના સ્ટાર્સ આમિર ખાન, આર માધવન અને શરમન જોશીને એક વીડિયોમાં એકસાથે જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા ચાહકોને લાગ્યું કે આ ત્રણેય સ્ટાર કદાચ તેમની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યા છે. પરંતુ તે એવું નથી. આ ત્રણેય કલાકારો ફિલ્મ નહીં પણ ક્રિકેટ એપને પ્રમોટ કરવા માટે સાથે દેખાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Aamir Khan Rohit Sharma Video viral આમિર ખાન રોહિત શર્મા વિડીયો વાયરલ SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ