નવી વ્યવસ્થા / શું તમે વેક્સિન લીધી છે? તો હવે સર્ટી બતાવાની જરૂર નથી, કોવિન દ્વારા કરવામાં આવી આ ખાસ વ્યવસ્થા

No need to show certificate if vaccinated now

કોવિન દ્વારા એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા હવે API દ્વારા તમે જાણી શકશો કે કોઈ પણ વ્યક્તિ વેકેસિનેટેડ છે કે નથી. તેના માટે સર્ટિફિકેટ બનાવાની પણ જરૂર નહી પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ