ટ્રાવેલ પ્લાન / વેકેશનમાં બહાર જવાની જરુર નથી, તમારા રાજ્યમાં પણ છે હિલ સ્ટેશન

No need to go out in the heat, your state also has hill stations

ગરમીની સીઝન આવતા જ લોકો હિલસ્ટેશન તરફ જવા લાગે છે. ફરવા માટે અને ગરમીથી થોડી રાહત મેળવવા માટે લોકો બીજા રાજ્યના હિલ સ્ટેશન જવાનો પ્લાન બનાવે છે. બીજા રાજ્યમાં ભાષા, ખાણીપીણીની જાણકારી ન હોવાના કારણે વધુ ખર્ચ પણ થઇ જાય છે. આ ઉપરાંત પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જો આ હિલ સ્ટેશન તમને તમારા જ રાજ્યમાં મળી જાય તો? ભારતના મોટાભાગના રાજ્યોમાં હિલ સ્ટેશન આવેલા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ