ટ્રાવેલ / હવે તમારે આ વસ્તુ માટે ગોવા નહીં જવું પડે, ગુજરાતમાં જ માણી શકશો અહીં

No need to go Goa to see dolphins, enjoy dolphins at dwarka bet

દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસુઓ અને દરિયામાં ઊછળતી - કૂદતી ડોલ્ફિન જોવાનો આનંદ માણનારાઓ ગોવા અને આંદામાન - નિકોબારની સફર ખેડતા હોય છે, પણ હવે ગુજરાતીઓએ એટલે દૂર સુધી જવાની જરૃર નથી. સૌરાષ્ટ્રમાં બેટ દ્વારકા જાવ. કુદરતી રીતે અહીંના દરિયામાં ડોલ્ફિનના ઝુંડ જોવા મળે છે તે જોઈ સૌ કોઈ ઝૂમી ઊઠે છે. આવો જાણીએ કેવી રીતે અહીં પહોંચી શકાય છે અને કયા સમયે જવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ