નિયમ / સરકારે બદલ્યા છે નિયમઃ Driving License માટે હવે ટેસ્ટની નહીં રહે ઝંઝટ, એક સર્ટિફિકેટથી બની જશે ફટાફટ લાયસન્સ

no need of driving test to get driving license centre notifies new rules

Driving License બનાવવાનું હવે સરળ બન્યું છે, કેન્દ્ર સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે અને લોકોને આરટીઓના ચક્કરમાંથી રાહત મળશે. હવે ફક્ત 1 સર્ટિફિકેટથી લાયસન્સ બની જશે.

બ્રેકિંગ ન્યૂઝ