રિસર્ચ / કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે હવે નહીં પડે ડોનરની જરૂર, કૃત્રિમ કિડની થશે મદદરૂપ

No need of donor for kidney transplant artificial kidney will be helpful

નવી દિલ્હી: દેશમાં દર વર્ષે મોટા પ્રમાણમાં કિડની રોગ સાથે જોડાયેલી ઘટના વધી રહી છે. સમગ્ર દેશમાં કિડની પ્રત્યારોપણની દર વર્ષે 8થી 10 હજાર સર્જરી થાય છે. દર વર્ષે લગભગ 1 લાખ લોકોને કિડની પ્રત્યારોપણની જરૂર હોય છે. તેને જોતાં કૃત્રિમ કિડની બનાવવા પર સંશોધન ચાલી રહ્યું છે. ભારતમાં પ્રત્યારોપણ માટે આગામી પાંચ વર્ષમાં કૃત્રિમ કિડની દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે, તેનાથી કિડની ફેલ થવાથી મૃત્યની ઘટનાઓમાં ઘટાડો થશે.

બ્રેકિંગ ન્યૂઝ