બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / No need for husband consent Kerala High Court allows estranged wife to have abortion

ચુકાદો / પતિની સહમતીની કોઈ જરૂર નથી, કેરળ હાઇકોર્ટે અલગ થયેલી પત્નીને આપી ગર્ભપાતની મંજૂરી

Arohi

Last Updated: 01:59 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટે સોમવારે પોતાના પતિથી અલગ થવાનો દાવો કરનાર એક મહિલાને 21 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપી હતી.

  • કેરળ હાઈકોર્ટનો મોટો ચુકાદો 
  • મહિલાને આપી ગર્ભપાત કરાવવાની મંજૂરી 
  • જાણો શું છે સમગ્ર મામલો 

કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાના પતિથી અલગ થવાનો દાવો કરનાર એક મહિલાને 21 અઠવાડિયાના ગર્ભનું ગર્ભપાત કરવાની પરવાનગી આપી દીધી છે. જજ વી.જી અરૂણે કહ્યું કે ગર્ભપાત માટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ હેઠળ પતિની સહમતિ જરૂરી નથી. 

પતિ સાથે સારા નથી સંબંધ 
એમટીપી અધિનિયમ અનુસાર, 20 અને 24 સપ્તાહના ગર્ભની વચ્ચે ગર્ભપાતની પરવાનગી આપનાર કારકોમાંથી એક ચાલી રહેલી ગર્ભાવસ્થા વખતે વૈવાહિક સ્થિતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે ભલે ગર્ભવતી મહિલા કાયદાના રૂપથી તલાકશુદા અથવા વિધવા ન હતી પરંતુ તેમના પતિ સાથે તેના સંબંધ સારા નથી. તેના વિરૂદ્ધ અપરાધી ફરિયાદો અને તથ્ય એ છે કે પતિ અને પત્ની એક સાથે ન રહેતા હોવા જોઈએ. તેણે સાથ યથાવત રાખવાની કોઈ ઈચ્છાનો સુજાવ નથી આપ્યો. આ તેના વૈવાહિક જીવનમાં ભારે પરિવર્તન છે.

દહેજની કરતા હતા માંગ 
અરજીકરનારે પોતાના પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા. જ્યારે તે સ્નાતકનો અભ્યાસ કરી રહી હતી અને શખ્સ બસ કંડક્ટર હતો. પરંતુ લગ્ન બાદ અરજીકરનારે આરોપ લગાવ્યો કે પતિ અને તેમની માતાએ દહેજની માંગની સાથે તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો. તેણે એ પણ આરોપ લગાવ્યો કે તેના પતિએ બાળકના પિતૃત્વ પર પણ સવાલ કર્યો અને આર્થિક અથવા ભાવનાત્મક સહાયતા આપવાનો ઈનકાર કરી દીધો. 

ડોક્ટરે ગર્ભપાત કરવાનો કર્યો હતો ઈનકાર 
મહિલા જ્યારે પોતાનો ગર્ભપાત કરાવવા માટે સ્થાનીક ક્લિનિકમાં ગઈ ત્યારે ડોર્ટરોએ તેનો ઈનકાર કરી દીધો કારણ કે તેની પાસે પતિથી અલગ થવાના/ ડિવોર્સના દસ્તાવેજ ન હતા. ત્યાર બાદ તેણે પોતાના પતિના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તે ફરી ક્લિનિક ગઈ તો ડોક્ટરોએ એક વખત ફરી તેના ગર્ભપાત માટે ઈનકાર કરી દીધો અને તેને કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ