નવો વિવાદ / રાજકીય પાર્ટીઓને દાન આપનારા 50 ટકાથી વધુનો અતો-પતો નહીં, યાદીમાં આ પાર્ટી ટોપ પર

No more than 50 per cent donors to political parties

રાજકીય પક્ષોને સમયઅંતરે ખર્ચો ઉઠાવવા ફંડીગ મળતું હોય છે. પરંતું આ ફંડીગ કોના દ્વારા મળે છે. તે વીશે કોઈની પાસે માહિતી નથી કારણકે મોટા ભાગના લોકો ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ફંડીગ કરતા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ