coronavirus / કોરોના સંકટમાં કેજરીવાલ સરકારનો સૌથી મોટો દુઃખાવો બનેલો નિયમ LGએ પાછો લીધો

No mandatory visit to health centre for home quarantine Covid19 patient

દિલ્હીમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર જવું હવે ફરજિયાત નહી રહે. ઉપરાજ્યપાલ અનિલ બેજલ પોતાના જૂના નિર્ણયથી પાછળ હટી ગયા છે જેમાં કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિ કોરોના પોઝિટવ જોવા મળે છે તો તેને શરૂઆતના 5 દિવસ માટે કોવિડ કેર સેન્ટરમાં રાખવો ફરજિયાત રહેશે. ગુરૂવારના રોજ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ મુદ્દા પર નિર્ણય લેવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ