બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કોઈ ઉપજાવી કાઢેલી કહાની નથી Squid Game, અહીં ખેલાતી હતી આ ઘાતકી રમત
Last Updated: 02:52 PM, 11 January 2025
સોશિયલ મીડિયા પર આ સમયે બહુ જોરશોરથી Squid Gameની ચર્ચા થઇ રહી છે. હાલમાં જ આ ગેમની સીજન 2 રિલીજ થઇ છે. તેમાં ઘણા અલગ અલગ પ્રકારના ખેલ દર્શાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પરંતુ આ વખતે વારંવાર સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું આ રમત સત્ય ઘટનાઓ પર આધારિત છે. 80ના દાયકામાં એક કોરિયાઇ વ્યક્તિએ શિબિર ચલાવી હતી. જેમાં વાસ્તવીક જીવનમાં સ્કિડ ગેમ જેવું બતાવવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
રિપોર્ટની માનીએ તો બ્રધર્સ હોમને તાનાશાહીને જેમ ચલાવવામાં આવે છે. જેમાંથી પ્લાટૂન બનાવવામાં આવે છે. જેમાં કેદીઓને એક બીજા સાથે પ્રતિસ્પર્ધા કરવા અને દુરવ્યવહાર કરવા માટે મજબૂર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ આ છે દુનિયાના સૌથી ખુશ દેશો, ભારત કરતાં પાકિસ્તાનની રેન્ક વધારે, UNના રિપોર્ટથી સમજો
આને 1988માં સિયોલ ઓલમ્પિક રમત પહેલા રસ્તાની સફાઇ કરનારાઓ માટે બનાવવામાં આવ્યુ હતું. બ્રધર્સ હોમમાં 551 લોકોના મોતની ખબર છે. શિબિરના નિર્માતાઓનું માનવું હતુ કે દેશને શુદ્ધ કરી રહ્યા હતા. સ્કિંડ ગેમના નિર્માતા હ્યાંગ ડોંગ-હ્યુકનું કહેવું છે કે આ કોઇ સત્ય ઘટના પર આધારીત નથી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.