સારાં સમાચાર / કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, ગ્રેજ્યુટી માટે હવે 5 વર્ષ રાહ નહીં જોવી પડે, આ લોકોને પણ મળશે ગ્રેજ્યુટી

No longer will have to wait for gratuity for 5 years, pass the bill by Parliament, know details

મજૂરોથી જોડાયેલા ત્રણ શ્રમ સુધાર બિલ બુધવારે (23 સપ્ટેમ્બર) સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા છે. લોકસભામાં બિલ પસાર કર્યા પછી, રાજ્યસભાએ બુધવારે લાઈવલીહૂડ સુરક્ષા, સ્વાસ્થ્ય કાર્યકારી સંહિતા 2020 અને સામાજિક સપક્ષા સંહિતા 2020ને વિપક્ષ દ્વારા બોયકોટ કરવા છતાં પસાર કરી દેવામાં આવ્યા છે. સંસદથી મંજૂરી મળ્યા બાદ હવે ગ્રેજ્યુટી લેવા માટે 5 વર્ષની સીમા પણ ખતમ થઈ ગઈ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x