પોલીસી / હવે એકથી વધુ વાહન માટે અલગ અલગ પોલિસી લેવી પડશે નહીં

 No longer have to have separate policies for more than one vehicle

વીમા કંપની હવે એપ આધારિત સર્વિસ ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર કરી રહી છે. વીમા નિષ્ણાતોનું કહેવું છે કે તેનાથી સમય અને નાણાંની બચત થશે. નવી પોલિસીના પ્રીમિયમની ગણતરીનું કામ ચાલુ છે.

બ્રેકિંગ ન્યૂઝ