ક્યાં છે વિકાસ? / ખેડા જિલ્લાના આ ગામમાં દિવાઓનો અજવાળે ગુજરાતનું ભવિષ્ય જુવે છે સપના

no light no water no gas in Kheda district muvadi village

ગુજરાતને વિકાસ રાજ્યના મોડેલ તરીકે રજૂ કરાઈ રહ્યુ છે ત્યારે ગુજરાત સરકાર લાખો કરોડોના ઉત્સવો અને મેળાવળાઓમાં જે ખર્ચા કરે છે એને થોડાક પૈસા પણ જો પ્રાથમિક વિકાસના કામ માટે વાપરે તો કુપોષિત ગુજરાત કે દેવાદાર ગુજરાતના કલંકમાંથી બચી શકે. ખેડા જિલ્લામાં આવેલા એક ગામમાં પાકા રસ્તા, ગટર, લાઈટ, પીવાનું પાણી, ગેસ કનેકશન અને શાળા સપના સમાન છે. ત્યારે પ્રશ્ન થાય કે ક્યાં છે વિકાસ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ