બોટાદ / 'પ્રચાર માટે કોઈ નેતાએ આવવું નહીં', સોસાયટીમાં નેતાઓની એન્ટ્રી પર પ્રતિબંધના લાગ્યા પોસ્ટર

No leader should come for propaganda a poster banning the entry of leaders into the society

બોટાદમાં ગટર, સફાઇ અને શેરીઑમાં પેવર બ્લોકના આભાવને લઇને હાઉસિંગ સોસાયટીમાં નેતાઑને 'નો એન્ટ્રી'ના પોસ્ટર લાગ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ