ટેક્નોલોજી / હવે નહીં રહે મોબાઇલ બેટરી લો થવાની ચિંતા, આવી રહી છે આ નવી ડિસ્પ્લે

No law Cell Phone Battery OLED display

ઓલેડ (ઓર્ગેનિક લાઇટ એમિટીંગ ડાયોડ) ટેક્નોલોજી સતત અપગ્રેડ થઇ રહી છે.  લંડનની ઇમ્પિરિયલ કોલેજની ફિઝીકસ અન્ડ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની ટીમે હવે નવી ઓલેડ ટેક્નોલોજી ડેવલપ કરી છે. ઓલેડ કે કોઇ પણ ડિસ્પ્લેમાં સુર્યપ્રકાશ સહિત બહારની લાઇટની ગ્લેર રોકવા માટે ખાસ પ્રકારના ફિલ્ટર લગાવાય છે. જો કે તેનાં કારણે ડિસ્પ્લેની લાઇટ ડીમ પડે છે અને તેને વધુ બ્રાઇટ બનાવવા વધુ બેટરી વપરાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ