ઘરગથ્થૂ ઉપચાર / લેઝર ટ્રીટમેન્ટ નહીં, પપૈયાની છાલથી દૂર થશે ચહેરા પરના અનિચ્છિય વાળ

no laser treatment remove facial hair with this homemade face pack

જો ચહેરા પર અનિચ્છનીય વાળ હોય તો તે ચહેરાની સુંદરતાને દૂર કરે છે. સુંદર અને ખૂબસૂરત ચહેરો તો દરેક ને પસંદ હોય છે . મર્દો ના ચેહરા પર વાળ હોવા એ સામાન્ય વાત છે. તેનાથી તેમની સુંદરતા પર કોઇ ફરક પડતો નથી. આજે અમે તમને એક ઘરગથ્થૂ ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ