જવાબ / લોન મોરેટોરિયમમાં હવે કોઈ રાહત આપવાના મૂડમાં નથી સરકાર, SCને પણ કહી દીધું 'હસ્તક્ષેપ ન કરશો'

No Interest On Interest: Centre Tells Sc Than It Can Not Go Beyond Relief Already Announced

હાલમાં જ મોદી સરકારે ઘણા બધા સેક્ટરમાં વ્યાજ પર વ્યાજ ન ચુકવવાની રાહત આપી હતી જેના પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને બાકીના સેક્ટરમાં પણ રાહત આપવા પર વિચાર કરવા કહ્યું હતું જેના પર સરકાર સાગ શબ્દોમાં કહી દીધું છે કે આ રાહત હવે વધી શકશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ