આનંદો! / BIG NEWS: ભારતીયો માટે 'જગત જમાદાર' અમેરિકાનો સૌથી મોટો નિર્ણય, જાણો શું થશે ફાયદો

no in person interview for us visa to indian till december

અમેરિકાએ વિદ્યાર્થીઓ અને કામદારો સહિત ઘણા વિઝા અરજદારો માટે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી ભારતમાં તેના દૂતાવાસોમાં ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાની  અનિવાર્યતા હળવી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ