OMG! / ના હોય! ખરેખર, પહેલાં માત્ર આટલાં રૂપિયામાં જ આવી જતું 1 કિલો સોનું! વાયરલ બિલની કિંમત જોઇ ચોંકી જશો

No! In fact, earlier 1 kg of gold would have come for just a quarter of a rupee! Jasho was shocked to see the price of the...

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર બુલેટના જૂના બિલની સાથે ઘઉંના ભાવના જૂના બિલ પણ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં 64 વર્ષ જૂનું સોનાનું બિલ જોઈને બધા ચોંકી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ