Coronavirus / કોરોના વાયરસનાં કારણે પેટ્રોલ ડિઝલના ભાવમાં થશે અધધધ ઘટાડો, જાણો કેટલું સસ્તુ થશે

no hope for oil price revival as coronavirus blunts chinese demand

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસનાં પ્રકોપનાં કારણે પણ ઈંધણની માંગમાં ઘટાડો થયો છે. જેના કારણે ભાવ ઘટી રહ્યાં છે. ટ્રમ્પ ચૂંટણી જીતવા માટે ઓઈલના ભાવ પર નિયંત્રણ રાખશે.

બ્રેકિંગ ન્યૂઝ