કચ્છ / સ્ટંટબાજોની ખેર નથી.! માંડવી બીચ પર કાર સાથે જોખમી સ્ટંટ કરનારા 3 નબીરાઓ ઝબ્બે, વીડિયો વાયરલ થતાં કાર્યવાહી

No good for stuntmen! 3 Nabirao Zhabbe who performed dangerous stunts with a car on Mandvi beach, action after the video...

માંડવી બીચ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા કાર સાથે બીચ પર જોખમી સ્ટંટ કરતા પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ