સશક્તિકરણ / યોગી સરકારનો મોટો નિર્ણય, મહિલાઓ પાસેથી સાંજના 7 થી સવારના 6 સુધી ડ્યુટી નહીં લઈ શકાય, જાણો નવો નિયમ

No female worker shall be bound to work without her written consent before 6am & after 7pm

મહિલા શસક્તિકરણની દિશામાં એક મોટો નિર્ણય લેતા યુપીની યોગી આદિત્યનાથ સરકારે સવારના 6 અને સાંજના 7 પછી મહિલાઓને ડ્યુટી પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ