ચેતો / 6 દિવસમાં કરી લેજો ટેક્સથી જોડાયેલું આ કામ, નહીંતર ચૂકવવો પડશે 10,000 રૂપિયા દંડ

No extension beyond Dec 31 for Sabka Vishwas Scheme

નવું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેથી 31 ડિસેમ્બર પહેલાં ટેક્સથી જોડાયેલા કેટલાક જરૂરી કામ કરી લેજો, નહીંતર 10,000 રૂપિયા સુધીનું નુકસાન ભોગવવું પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ