અંધકારમય અભ્યાસ / 24 કલાક વીજળીની વાતો વચ્ચે ગુજરાતની આ શાળામાં છ મહિનાથી અંધારપટ

no electricity in mahisagar school since six months

શાળાએ જ્ઞાનમંદિર છે અહીં જ્ઞાનનો પ્રકાશ રેલાતો હોય છે. પરંતુ  બદલાતા સમયમાં શાળામાં ચાલતી આ જ્ઞાનપ્રવૃત્તિ વીજળી પર મોતાજ રાખવા લાગી છે. .કેમ કે શાળામાં હવે કોમ્પ્યુટર અને ટીવીના માધ્યમથી શિક્ષણ પ્રક્રિયા હાથ ધરાવા લાગી છે. પરંતુ આ વીજળી જ હવે જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં અડચણ બની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ