નવી દિલ્હી / ભાજપના નવા અધ્યક્ષ માટે નહીં થાય ચૂંટણી, જેપી નડ્ડાને મળશે એક્સટેન્શન

no election in bjp for party president jp nadda would remain till 2024

ભાજપમાં પક્ષના વડાની ચૂંટણી થવાની સંભાવના નથી. સૂત્રોનું કહેવું છે કે જેપી નડ્ડાનો કાર્યકાળ 2024 સુધી વધારવામાં આવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ