અનોખા લગ્ન / વડોદરાની યુવતી પોતાની સાથે જ કરશે લગ્ન: માંડવો નંખાશે, ફેરા ફરશે પણ વરરાજા વગર

No Dulha, Solo Honeymoon: This 24 year old girl from Vadodara will marry herself

વડોદરામાં એક અજીબોગરીબ લગ્નનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવતી તૈયાર પુરા રીત-રિવાજો સાથે લગ્ન પણ કરશે, પરંતુ ત્યાં કોઈ વર હશે નહીં. તે પોતાની જાત સાથે લગ્ન કરશે.

બ્રેકિંગ ન્યૂઝ