બદલાવ / કોઈ જ ડોક્યૂમેન્ટ્સ વિના આધાર કાર્ડમાં આ 5 ફેરફાર કરી શકાય છે, જાણો શું છે પ્રોસેસ

no documents required to change these 5 things in your aadhaar

આધાર કાર્ડનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રૂફ ડોક્યુમેન્ટ તરીકે થાય છે. કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર આવશ્યક છે. જેથી આધારમાં સાચી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત અજાણતા આધારમાં ભૂલો થઈ જાય છે. જોકે, ઘણાં એવા અપડેટ્સ હોય છે જેના માટે ડોક્યૂમેન્ટ્સની જરૂર પડે છે અને ઘણાં એવા પણ અપડેટ્સ હોય છે જેમાં કોઈ ડોક્યૂમેન્ટ્સની જરૂર પડતી નથી. તેના માટે તમારે બસ નજીકના આધાર કેન્દ્ર પર જવું પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ