પરેશાન / 1.8 લાખ ઘરોમાં દિવાળી નહીં ઉજવાય, પગાર ન મળવા પર આ કર્મચારીઓનો સરકાર સામે આક્રોશ

No Diwali for BSNL-MTNL employees

તહેવારની સીઝનમાં પગાર ન મળવાથી પરેશાન BSNL અને MTNL કર્મચારીઓએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલી દીધો છે. એક બાજુ પગાર ન મળવાથી જ્યારે બીજી તરફ દેવામાં ડૂબેલા સાર્વજનિક ક્ષેત્રના આ બંને ઉપક્રમોને બંધ કરવાની આશંકાઓ વચ્ચે કર્મચારીઓ પરેશાન છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ