સોનેરી સહાય / 'વિકાસનીતિ' : બિહારમાં સરકાર બદલાઈ છતાં પણ કોઈ ભેદભાવ નહીં, મોદી સરકારે આપી બીજી મોટી સહાય

No discrimination even after change of government in Bihar, Modi government gave another big help

કેન્દ્રીય નાણા મંત્રાલયે જે 28 રાજ્યો માટે સહાય જાહેર કરી છે તેમાં બિહાર બીજા ક્રમે છે. બિહારને કેન્દ્ર તરફથી 11, 734 કરોડની રકમ મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ