કોરોનાની અસર / કોરોના મહામારીને કારણે T-20 વર્લ્ડ કપ રદ્દ થવાના એંધાણ, ICCએ લીધો આ નિર્ણય

No Decision On Icc T20 World Cup Before August Says Icc

કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને કારણે, વિશ્વભરની તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ રદ્દ અથવા તો સ્થગિત કરવામાં આવી છે. આઈપીએલ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે અને હવે ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપના આયોજન અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ