સવાલ / લોકડાઉન સમયે કેટલા પ્રવાસી શ્રમિકોના મૃત્યુ થયા? સરકારે કહ્યું ખબર નથી

no data available on migrant deaths during lockdown

સંસદમાં મોનસૂન સત્રનો પ્રારંભ થઇ ગયો છે, વિપક્ષ તરફથી આ વખતે લેખિતમાં સવાલ પૂછવામાં આવી રહ્યાં છે. કોરોના સંકટ સમયમાં અને લોકડાઉનની વચ્ચે પ્રવાસી મજદૂરો પર ઘણું સંકટ જોવા મળ્યું હતુ, સરકારને આ મામલે સવાલ પૂછવામં આવ્યો. વિપક્ષના કેટલાંક સાંસદોએ આ વચ્ચે પ્રવાસી મજદૂરોના મોતના આંકડાઓ અંગે જાણકારી માંગી, જેના પર સરકારે કહ્યું કે તેમની પાસે ડેટા નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ