રાહતના સમાચાર / કોરોનાની સંભવિત ત્રીજી લહેર મુદ્દે કોઈ ડરાવે તો ડરવાની જરૂર નથી, માત્ર સચેત રહેજો : રિપોર્ટમાં રાહતના સમાચાર

no concrete evidence of children being seriously affected in the possible third wave of corona lancet report

એક પ્રતિષ્ઠિત મેડિકલ સાયન્સ ક્ષેત્રની પત્રિકા લેન્સેટના અહેવાલ મુજબ, કોવિડ-19 રોગચાળાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને ગંભીર સંક્રમણ લાગે તેવી શક્યતા છે, તે સૂચવવા માટે હજી સુધી કોઈ નક્કર પુરાવા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ