દિલ્હી / ચીન માટે જાસૂસીના આરોપી પત્રકારના વકીલનો દાવો, પોલીસને પુસ્તક, મોબાઈલ-લેપટોપ સિવાય કશું મળ્યું નથી

No classified papers found with Rajeev Sharma, says his lawyer

દિલ્હી હાઈકોર્ટે સ્વતંત્ર પત્રકાર રાજીવ શર્મા અને ચીની મહિલા તથા નેપાળી સાથીને સાત દિવસ માટે પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે. રાજીવ પર દેશની સેના અને સુરક્ષાથી જોડાયેલા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ દસ્તાવેજ ચીનને આપવા અને બદલામાં પૈસા લેવાનો આરોપ છે. 

બ્રેકિંગ ન્યૂઝ