બેદરકારી / ગુજરાતની સુરક્ષા રામ ભરોસે? વડોદરામાં આતંકવાદી ઝડપાયા પછી પણ રેલવે સ્ટેશનમાં કોઈ ચેકિંગ નહીં

No check-in railway station after terrorist arrested in Vadodara carelessness about Gujarat's security

ગુજરાતમાં 26મી જાન્યુઆરીના દિવસે એક મોટો આતંકવાદી હૂમલો પ્લાન કરવામાં આવી રહ્યો હોવાની શંકા સેવાઈ રહી છે એટલું જ નહીં પરંતુ ગુજરાતના જ વડોદરામાંથી ISISનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઝફર અલી પકડાયો છે. તો પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના રેલવે સ્ટેશનને રેઢા મૂકી દેવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન ઉપર કોઈ ચેકિંગ કરવામાં નથી આવી રહ્યુ. એન્ટ્રી ગેટ ઉપર મૂકેલા મેટલ ડિટેક્ટર કામ જ નથી કરી રહ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ