ચૂંટણી / રમજાન મહિનામાં મતદાન દરમિયાન સમયમાં નહીં થાય ફેરફારઃ ચૂંટણી પંચ

No Change In Poll Timings For Ramzan, Says Election Commission lok sabha election

રમજાન મહિનામાં સવારે સાત વાગ્યાના બદલે વહેલી સવારે સાડા ચાર કે પાંચ વાગે મતદાન શરૂ કરવા માટે અરજી થઈ હતી. આ અરજીને ચૂંટણી પંચે રદ કરી છે. ચૂંટણી પંચે વિચાર વિમર્શ કરીને પત્ર લખીને આ સૂચના આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ