આદેશ / ડ્રાઈવિંગ લાયસન્સ એક્સપાયર હશે તો પણ પોલીસ નહીં ફાડી શકે મેમો, જાણો નવા નિયમો વિશે

NO CHALLAN IF YOUR DRIVING LICENSE DL HAS EXPIRED ALL YOU NEED TO KNOW

યૂનિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ ઈનફોર્સમેન્ટ એજન્સીને આદેશ આપ્યા છે તે તેઓ દરેક ડોક્યુમેન્ટને સ્વીકારે. DL સપ્ટેમ્બરના અંત સુધીમાં એક્સપાયર હશે તો પણ માન્ય રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ