Big News / 2 સરકારી બેંકોના ખાનગીકરણની ચર્ચા વચ્ચે મોટા સમાચાર, નાણા મંત્રીએ જુઓ શું આપ્યું નિવેદન

no cabinet decision on privatisation of two psbs says fm nirmala sitharaman

બે સરકારી બેંકોના ખાનગીકરણને લઇને કેબિનેટે અત્યાર સુધી કોઈ નિર્ણય કર્યો નથી. કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં આ માહિતી આપી. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના બજેટમાં બેંકોના ખાનગીકરણની વાત કહી હતી. પરંતુ સંસદમાં આપવામાં આવેલી જાણકારી મુજબ, અત્યારે સરકારી બેંકોના ખાનગીકરણને લઇને કોઈ નિર્ણય થયો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ