ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચુકાદો / સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 31 માર્ચ બાદ વેચાયેલા આ વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થાય

No BS 4 vehicles will be registered if sold after March 31: Supreme Court

વાહનો મુદ્દે સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે BS-IV વાહનો પર આપેલ પોતાનો ચુકાદો પાછો ખેંચી લીધો. હવે 31 માર્ચ બાદ વેચાયેલા BS-IV વાહનોનું રજીસ્ટ્રેશન નહીં થાય. વાહનોનાં વેચાણ મુદ્દે સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશનને ફટકારી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ