અપડેટ / પબજી રમવા પર હવેથી અમદાવાદમાં પ્રતિબંધ નહીં, આ છે મૂળ કારણ

No ban on playing PUBG now in Ahmedabad

રાજકોટમાં પ્રતિબંધ હટાવાયા બાદ અમદાવાદમાં પબજી ગેમ રમતા રસિયાઓમાં એક અવઢવ ઊભી થઇ છે કે, અમદાવાદમાં પણ પ્રતિબંધ ચાલુ છે કે કેમ? પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ