સુવિધા / ભાડુઆતો માટે સરકારે આપી આ નવી સુવિધા, હવે Aadhar અપડેટ કરવામાં નહીં પડે તકલીફ

nline Aadhar Updation address update in Aadhaar card using Rent Agreement uidai new rules

આજકાલ બેંકથી લઇને તમામ સરકારી દસ્તાવેજમાં આધાર કાર્ડનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ જો તમે ભાડાના મકાનમાં રહો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. જો તમે તમારું નિવાસ સ્થાન બદલ્યુ છે અથવા તો કમાવવા માટે બીજા શહેરમાં આવ્યા છો અને ભાડાના મકાનમાં રહો તો UIDAI એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ માટે એક વિશેષ સૂચના જારી કરવામાં આવે છે જે મહત્વપૂર્ણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ